Noble Education Campus
નોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ડભોઇ
ડભોઇ - કરજણ રોડ, મોટાહબીપુરા, તા. ડભોઇ, જિ. વડોદરા, ૩૯૧૧૧૦
ડિપ્લોમાં ઇજનેરીમાં Vacant Quota (FY-VQ) બેઠકોમાં પ્રવેશ બાબતે વર્ષ-૨૦૨૬-૨૭
નીચેની વિદ્યાશાખામાં પ્રથમ વર્ષ ડિપ્લોમાના શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં Vacant Quota (VQ) માં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોના પ્રવેશ અંગે
| મિકેનીકલએન્જીનીયરીંગ | સિવિલએન્જીનીયરીંગ | કોમ્પ્યુટરએન્જીનીયરીંગ | ઈન્ફોર્મેશન એન્ડટેકનોલોજી |
|---|---|---|---|
| 73 | 48 | 69 | 41 |
- ફોર્મ ફી :- ૨૫૦/-
- ફોર્મ વિતરણ તારીખ : ૧૧/૦૮/૨૦૨૬ સુધી અને પરત ૧૦/૦૯/૨૦૨૬ સુધી થશે.
- મેરીટ યાદી જાહેર કરવાની તારીખ : (કોલેજ વેબસાઈટ તથા નોટીસબોર્ડ પર) ૧૧/૦૯/૨૦૨૬ સવારે ૦૯:૦૦ કલાકે
- કાઉન્સીલીંગ નો સમય : ૧૨/૦૯/૨૦૨૬ થી ૧૪/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૦૩:૦૦ સુધી